Tag: #BJP #limbdi municipal corporation #INCHARGE
લીંબડી નગરપાલિકા પ્રમુખ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખે સંભાળ્યો ચાર્જ
લીંબડી નગરપાલિકાના પ્રમુખ બોર્ડની પરીક્ષાના પેપર તપાસવા માટે 15 દિવસ રજા પર ઉતરતાં ઉપ-પ્રમુખ ગીતાબેન મકવાણાએ ઈન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગીતાબેન મકવાણાએ...

















