Home આરોગ્ય દરોરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો નારિયેળ તેલ , માત્ર 7...

દરોરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો નારિયેળ તેલ , માત્ર 7 દિવસમાં કરચલિયો થશે ગાયબ?

104
0

જો તમે તમારી ત્વચા (SKIN) ની યોગ્ય કાળજી લો છો તો તમે વૃદ્ધત્વના લક્ષણોને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. વાત કરવી છે કરચલીઓનો ઘરેલું ઉપાયની દરેક વ્યક્તિ કાયમ યુવાન રહેવા માંગે છે. પરંતુ આ અસંભવ છે કારણ કે આપણે વધતી ઉંમર સાથે ચહેરા પર દેખાતી કરચલીઓ, પિગમેન્ટેશન અને ફાઈન લાઈન્સને ક્યારેય રોકી શકતા નથી. આ સાથે જેમ ઉંમર વધે છે. તેમ ત્વચા પણ ઢીલી થવા લાગે છે. આ માટે ખૂબ જરૂરી છે કે આપણે આપણી ત્વચાની સંભાળનું ધ્યાન રાખીએ. જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લો છો તો તમે વૃદ્ધત્વના આ લક્ષણોને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. તો  જાણીએ આવા જ કેટલાક ઘરગથ્થુ નુસખા જે તમને ફ્રીકલ્સને ઘટાડવામાં મદદ કરી શકે છે.

ત્યારે ચહેરા પરના ફ્રીકલ આપણા આખા દેખાવને બગાડે છે. જે ગાલ પરની કાળાશ ખૂબ જ વિચિત્ર લાગે છે. ઘણી વખત લોકો તેને મેકઅપથી છુપાવવાનો પ્રયાસ પણ કરે છે. જ્યારે તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લો છો, ત્યારે તમે તેની અસરો ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ આવી અદ્ભુત રેસિપી જે 1 અઠવાડિયામાં તમારા ડાર્ક સ્પોટ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.નાળિયેર તેલ (COCONUT OIL ) અને હળદર બંને તેમના ઔષધીય ગુણધર્મો માટે જાણીતા છે. હળદરમાં એન્ટી-ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો જોવા મળે છે જે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળ તેલમાં જોવા મળતા તત્વો ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમારા ચહેરા પર ખીલ છે, તો એક ચમચી નારિયેળ તેલમાં એક ચપટી હળદર મિક્સ કરો. અને રાત્રે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવો અને છોડી દો. એક અઠવાડિયા સુધી દરરોજ આ ઉપાય કર્યા પછી તમને આપોઆપ ફરક દેખાવા લાગશે.

(નોંધ : ઉપરોક્ત માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે તેને ઉપયોગમાં લેતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here