Home આણંદ મોબ લિંચિંગ એટલે ટોળા દ્વારા હિંસા રોકવા માટે પેટલાદ રૂલર...

મોબ લિંચિંગ એટલે ટોળા દ્વારા હિંસા રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા ભીડવાળી વિસ્તારમાં સમજણ આપવામાં આવી

164
0

પેટલાદ : 23 માર્ચ


આજરોજ મોબ લિંચિંગ એટલે ટોળા દ્વારા હિંસા રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા ભીડવાળી વિસ્તારમાં સમજણ આપવામાં આવી , લોકોના ટોળા દ્વારા આરોપી કે સકમન પર હિંસા આચારવી મિલકતોને નુકસાન કરવું તેના બને તેના માટે પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી

કોઈપણ વ્યક્તિએ આવા ટોળાઓનો ભાગ બનવું નહીં તેમ કાયદો વ્યવસ્થા હાથમાં લેવી નહીં જે કોઈ વ્યક્તિ ટોળાનો ભાગ બનીને આચાર છે તેનો જેલ જવાનો વારો આવશે તેવી પણ સૂચના આપવામાં આવી. એમાં જ કોઈ સખમન કે કોઈ આરોપી જણાય તો તેને પોલીસ ને સોંપી દેવા માટે અપીલ કરવામાં આવિ

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here