Home Trending Special 156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ...

156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

287
0

ગુજરાત: 9 ડિસેમ્બર


ગુજરાત વિધાનસભામાં ડબલ એન્જિન સરકારે બુલેટ ગતિ વિસ્તારી કે જીતનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે ભગવો લહેરાવી દીધો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી શકી છે. ત્યારે PM મોદીએ પણ ભવ્ય જીત બદલ પાર્ટીના કાર્યકરો તેમજ CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 1980માં 149 સીટો સાથે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નહોતું, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતની 182 બેઠકો પર ક્યા ઉમેદવાર વિજેતા બનીને કમળ ખીલવ્યું છે તે જાણવાનું મન થાય તે જરૂરી છે. જિલ્લા મુજબ આ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે.
જાણો તમામ બેઠકનું પરિણામ, કોની સામે કોણ જીત્યું

જિલ્લો બેઠક ઉમેેદવાર પાર્ટી
રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ ભાજપ
રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ ભાજપ
રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા ભાજપ
રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુબેન બાબરીયા ભાજપ
રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા ભાજપ
રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ
રાજકોટ જેતપુર જયેશ રાદડિયા ભાજપ
રાજકોટ ધોરાજી ડો. મહેન્દ્ર પાડલીયા ભાજપ
સુરત ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
સુરત માંગરોળ ગણપત વસાવા ભાજપ
સુરત માંડવી (ST) કુંવરજી હળપતિ ભાજપ
સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા ભાજપ
સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા ભાજપ
સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર ભાજપ
સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી ભાજપ
સુરત કરંજ પ્રવિણ ઘોઘારી ભાજપ
સુરત લિંબાયત સંગીતા પાટીલ ભાજપ
સુરત ઉધના મનુ પટેલ ભાજપ
સુરત મજૂરા હર્ષ સંઘવી ભાજપ
સુરત કતારગામ વિનુ મોરડિયા ભાજપ
સુરત સુરત વેસ્ટ પૂર્ણેશ મોદી ભાજપ
સુરત ચોર્યાસી સંંદિપ દેસાઈ ભાજપ
સુરત બારડોલી(SC) ઇશ્વર પરમાર ભાજપ
સુરત મહુવા (ST) મોહન ઢોડિયા ભાજપ
કચ્છ અબડાસા પદ્યુમ્નસિંહ જાડેજા ભાજપ
કચ્છ માંડવી અનિરુદ્ધ દવે ભાજપ
કચ્છ ભુજ કેશવલાલ પટેલ ભાજપ
કચ્છ અંજાર ત્રિકમ છાંગા ભાજપ
કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી ભાજપ
કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
સુરેન્દ્રનગર દસાડા(SC) પીકે પરમાર ભાજપ
સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા ભાજપ
સુરેન્દ્રનગર વઢવાણ જગદિશ મકવાણા ભાજપ
સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ ભાજપ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા ભાજપ
મોરબી મોરબી કાંતિ અમૃતિયા ભાજપ
મોરબી ટંકારા દુર્લભજી દેથરિયા ભાજપ
મોરબી વાંકાનેર જીતુ સોમાણી ભાજપ
જામનગર કાલાવડ(SC) મેઘજી ચાવડા ભાજપ
જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ ભાજપ
જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા ભાજપ
જામનગર જામનગર સાઉથ દિવ્યેશ અકબરી ભાજપ
જામનગર જામજોધપુર હેમંત ખવા આપ
દ્વારકા ખંભાળિયા મુળુભાઈ બેરા ભાજપ
દ્વારકા દ્વારકા પબુભા માણેક ભાજપ
પોરબંદર પોરબંદર અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ
પોરબંદર કુતિયાણા કાંધલ જાડેજા અન્ય
જૂનાગઢ માણાવદર અરવિંદ લાડાણી કોંગ્રેસ
જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા ભાજપ
જૂનાગઢ વિસાવદર ભુપતભાઈ ભાયાણી આપ
જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ ભાજપ
જૂનાગઢ માંગરોળ ભગવાનજી કરગઠીયા ભાજપ
ગીર સોમનાથ સોમનાથ વિમલ ચુડાસમા કોંગ્રેસ
ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ ભાજપ
ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા ભાજપ
ગીર સોમનાથ ઉના કાળુભાઈ રાઠોડ ભાજપ
અમરેલી ધારી જે વી કાકડિયા ભાજપ
અમરેલી અમરેલી કૌશિક વેકરીયા ભાજપ
અમરેલી લાઠી જનક તળાવિયા ભાજપ
અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા ભાજપ
અમરેલી રાજુલા હિરા સોલંકી ભાજપ
ભાવનગર મહુવા- શિવા ગોહિલ ભાજપ
ભાવનગર તળાજા કનુભાઈ બારૈયા ભાજપ
ભાવનગર ગારિયાધાર સુધીર વાઘાણી આપ
ભાવનગર પાલિતાણા ભીખા બારૈયા ભાજપ
ભાવનગર ભાવનગર રૂરલ પુરષોત્તમ સોલંકી ભાજપ
ભાવનગર ભાવનગર ઈસ્ટ સેજલબેન પંડ્યા ભાજપ
ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી ભાજપ
બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા ભાજપ
બોટાદ બોટાદ ઉમેશ મકવાણા આપ
નર્મદા નાંદોદ (ST) ડો. દર્શના દેશમુખ ભાજપ
નર્મદા ડેડિયાપાડા (ST) ચૈતર વસાવા આપ
ભરૂચ જંબુસર ડી.કે. સ્વામી ભાજપ
ભરૂચ વાગરા અરુણસિંહ રાણા ભાજપ
ભરૂચ ઝઘડિયા(ST) રિતેશ વસાવા ભાજપ
ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી ભાજપ
ભરૂચ અંકલેશ્વર ઇશ્વર પટેલ ભાજપ
તાપી વ્યારા (ST) મોહન કોકણી ભાજપ
તાપી નિઝર (ST) ડૉ. જયરામ ગામીત ભાજપ
ડાંગ ડાંગ (ST) વિજય પટેલ ભાજપ
નવસારી જલાલપોર રમેશ પટેલ ભાજપ
નવસારી નવસારી રાકેશ દેસાઈ ભાજપ
નવસારી ગણદેવી(ST) નરેશભાઈ પટેલ ભાજપ
નવસારી વાંસદા(ST) અનંતકુમાર પટેલ કોંગ્રેસ
વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ ભાજપ
વલસાડ વલસાડ ભરત પટેલ ભાજપ
વલસાડ પારડી કનુ દેસાઈ ભાજપ
વલસાડ કપરાડા(ST) જીતુભાઈ ચૌધરી ભાજપ
વલસાડ ઉમરગામ(ST) રમણલાલ પાટકર ભાજપ
બનાસકાંઠા વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી ભાજપ
બનાસકાંઠા ધાનેરા માવજી દેસાઈ અન્ય
બનાસકાંઠા દાંતા(ST) કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ
બનાસકાંઠા વડગામ(SC) જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ
બનાસકાંઠા પાલનપુર અનિકેતભાઈ ઠાકર ભાજપ
બનાસકાંઠા ડીસા પ્રવીણ માળી ભાજપ
બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ ભાજપ
બનાસકાંઠા કાંકરેજ અમૃતભાઈ ઠાકોર કોંગ્રેસ
પાટણ રાધનપુર લવિંગજી ઠાકોર ભાજપ
પાટણ ચાણસમા દિનેશભાઈ ઠાકોર કોંગ્રેસ
પાટણ પાટણ કિરીટકુમાર પટેલ કોંગ્રેસ
પાટણ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત ભાજપ
મહેસાણા ખેરાલુ સરદારસિંહ ચૌધરી ભાજપ
મહેસાણા ઊંઝા કિરીટ પટેલ ભાજપ
મહેસાણા વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
મહેસાણા બહુચરાજી સુખાજી ઠાકોર ભાજપ
મહેસાણા કડી કરશન સોલંકી ભાજપ
મહેસાણા મહેસાણા મુકેશ પટેલ ભાજપ
મહેસાણા વિજાપુર ડૉ. સી. જે. ચાવડા કોંગ્રેસ
સાબરકાંઠા હિંમતનગર વી.ડી.ઝાલા ભાજપ
સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા ભાજપ
સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) તુષાર ચૌઘરી કોંગ્રેસ
સાબરકાંઠા પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર ભાજપ
અરવલ્લી ભિલોડા પી સી બરંડા ભાજપ
અરવલ્લી મોડાસા ભીખુસિંહ પરમાર ભાજપ
અરવલ્લી બાયડ ધવલસિંહ ઝાલા અન્ય
ગાંધીનગર દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર ભાજપ
ગાંધીનગર ગાંધીનગર નોર્થ રીટાબેન પટેલ ભાજપ
ગાંધીનગર માણસા જયંતી પટેલ ભાજપ
ગાંધીનગર કલોલ બકાજી ઠાકોર ભાજપ
અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ ભાજપ
અમદાવાદ સાણંદ કનુભાઈ પટેલ ભાજપ
અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ ભાજપ
અમદાવાદ વેજલપુર અમિત ઠાકર ભાજપ
અમદાવાદ વટવા બાબુસિંહ જાદવ ભાજપ
અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ ભાજપ
અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ ભાજપ
અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ ભાજપ
અમદાવાદ નરોડા ડો.પાયલ કુકરાણી ભાજપ
અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા ભાજપ
અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ ભાજપ
અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ ભાજપ
અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન ભાજપ
અમદાવાદ જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ
અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ ભાજપ
અમદાવાદ દાણીલીમડા (SC) શૈલેષ પરમાર કોંગ્રેસ
અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ ભાજપ
અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા ભાજપ
અમદાવાદ દસક્રોઈ બાબુ જમના પટેલ ભાજપ
અમદાવાદ ધોળકા કિરીટ ડાભી ભાજપ
અમદાવાદ ધંધુકા કાળુ ડાભી ભાજપ
આણંદ ખંભાત ચિરાગ પટેલ કોંગ્રેસ
આણંદ બોરસદ રમણભાઈ સોલંકી ભાજપ
આણંદ આંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
આણંદ ઉમરેઠ ગોંવિદ પરમાર ભાજપ
આણંદ આણંદ યોગેશ પટેલ ભાજપ
આણંદ પેટલાદ કમલેશ પટેલ ભાજપ
આણંદ સોજીત્રા વિપુલ પટેલ ભાજપ
ખેડા માતર કલ્પેશ પરમાર ભાજપ
ખેડા નડિયાદ પંકજ દેસાઈ ભાજપ
ખેડા મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
ખેડા મહુધા સંજયસિંહ મહિડા ભાજપ
ખેડા ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
ખેડા કપડવંજ રાજેશકુમાર ઝાલા ભાજપ
મહીસાગર બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ
મહીસાગર લુણાવાડા ગુલાબ સિંહ ચૌહાણ કોંગ્રેસ
મહીસાગર સંતરામપુર(ST) કુબેરભાઈ ડિંડોર ભાજપ
પંચમહાલ શહેરા જેઠાભાઈ આહિર ભાજપ
પંચમહાલ મોરવાહડફ(ST) નિમિષા સુથાર ભાજપ
પંચમહાલ ગોધરા સી.કે.રાઉલજી ભાજપ
પંચમહાલ કાલોલ ફતેસિંહ ચૌહાણ ભાજપ
પંચમહાલ હાલોલ જયદ્રથસિંહ પરમાર ભાજપ
દાહોદ ફતેપુરા(ST) રમેશ કટારા ભાજપ
દાહોદ ઝાલોદ(ST) મહેશ ભૂરિયા ભાજપ
દાહોદ લીમખેડા(ST) શૈલેશ ભાભોર ભાજપ
દાહોદ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી ભાજપ
દાહોદ ગરબાડા(ST) મહેન્દ્ર ભાભોર ભાજપ
દાહોદ દેવગઢબારિયા બચુભાઈ ખાબડ ભાજપ
વડોદરા સાવલી કેતન ઇનામદાર ભાજપ
વડોદરા વાઘોડિયા ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અન્ય
વડોદરા ડભોઈ શૈલેષ મહેતા ભાજપ
વડોદરા વડોદરા સિટી (SC) મનિષા વકીલ ભાજપ
વડોદરા સયાજીગંજ કેયૂર રોકડિયા ભાજપ
વડોદરા અકોટા ચૈતન્ય દેસાઈ ભાજપ
વડોદરા રાવપુરા બાલકૃષ્ણ શુક્લ ભાજપ
વડોદરા માંજલપુર યોગેશ પટેલ ભાજપ
વડોદરા પાદરા ચૈતન્ય ઝાલા ભાજપ
વડોદરા કરજણ અક્ષય પટેલ ભાજપ
છોટાઉદેપુર છોટાઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપ
છોટાઉદેપુર પાવી જેતપુર(ST) જયંતીભાઈ રાઠવા ભાજપ
છોટાઉદેપુર સંખેડા(ST) અભેસિંહ તડવી ભાજપ
અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here