Home સુરેન્દ્રનગર 2024 સુધીમાં દેશ 1.50 હેલ્થ સેન્ટરો ચાલુ કરાશે. સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા..

2024 સુધીમાં દેશ 1.50 હેલ્થ સેન્ટરો ચાલુ કરાશે. સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા..

213
0
સુરેન્દ્રનગર : 17 ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર આવેલા કેન્દ્રીય મંત્રી અને સાંસદે હાલમાં સાંસદમાં રજૂથયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં આ બજેટ દરેક વર્ગના લોકોને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે દેશભરમાં 2024 સુધીમાં 1.50 લાખ હેલ્થ સેન્ટર ચાલુ થશેનું જણાવ્યુ હતુ.
સુરેન્દ્રનગરમાં હાલ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે તેઓએ હાલમાં રજૂ કરાયેલા વર્ષ 2022અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેઓએ જણાવ્યુહતુકે વડાપ્રધાન નરેન્દ્રભાઇની આગેવાનીમાં દેશ પ્રગતીના પંથે છે.જેમાં નાણામંત્રી નિર્મળા સીતારામને રજૂ કરેલ બજેટ દેશના દરેક વર્ગને આવરી લેતા અને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે આ અગાઉનુ બજેટ જે 28 લાખ કરોડનું હતુ તે 35 ટકાના વધારા સાથે હાલ 39 લાખ કરોડનું થયુ છે.નેશનલ આયુસ મીશન અંતર્ગત દેશભરમાં 2024 સુધીમાં 1.50 લાખ હેલ્થ સેન્ટરો શરૂ કરવા જેમાં આયુષને લગતા સેન્ટરો પણ બનાવાશે જેથી લોકોને તબીબી સારવાર માટે સુવિધાનો વધારો થશેનું જણાવ્યુ હતુ.


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here