Home Trending Special મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પણ મકરસંક્રાંતિની ઉમંગભેર ઉજવણી કરાઈ

મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પણ મકરસંક્રાંતિની ઉમંગભેર ઉજવણી કરાઈ

317
0

મુંબઈ : 15 જાન્યુઆરી


મુંબઈના વિલે પારલા વિસ્તારમાં આવેલી ગુજરાતી સોસાયટીમાં મકરસંક્રાંતિ ઉતરાયણની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ઉતરાયણ અને વાસી ઉતરાયણ બે દિવસ ગુજરાતી સોસાયટીના રહીશો સોસાયટીના ટેરેસ પર એ કાપ્યો છે… પકડો પકડો.. એ ગઈ.. ના અવાજો સાથે પતંગો ચકાવી દયાનાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી સોસાયટીના રહીશો બપોરના સમયે ટેરેસ પર નાસ્તા પાણી કરી યુવાનો અને મહિલાઓએ પતંગ ઉડાવી ઉતરાયણની મોજ માણી હતી. મુંબઈ ખાતે આવેલ ગુજરાતી સોસાયટીમાં દરેક તહેવારો ભેગા મળી ઉજવાતા ગુજરાતના તહેવારો ઉજવી મહારાષ્ટ્રમાં પણ ગુજરાતની પરંપરા ચાલુ રાખી દરેક તહેવારો ઉજવવામાં આવે છે.
 

અહેવાલ : પરેશ દોશી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here