Home પોરબંદર પોરબંદર નવા જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો

પોરબંદર નવા જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો

216
0

પોરબંદર,  મહીસાગર જિલ્લાના ડીડીઓ, જીપીએસસીમાં સિક્રેટરી પદે પણ અગાઉ રહેલા  કે.ડી.લાખાણીએ તારીખ 5 એપ્રિલના રોજ પોરબંદર જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વિવિધ ખાતાઓમાં સીવીલ સેવાનો અનુભવ તેઓ ધરાવે છે જિલ્લાના અધિકારીઓ અને મિત્રો તરફથી   કે.ડી.લાખાણીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 109 જેટલા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here