Home છોટાઉદેપુર નસવાડી ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજના અભિયાન મેળો...

નસવાડી ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજના અભિયાન મેળો યોજાયો

140
0

છોટા ઉદેપુર : 21 માર્ચ


ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે જાહેરાતો કરી સરકારની યોજનાનો આદીવાસી વિસ્તારમાં વ્યાપ વધારવા આજરોજ નસવાડી ગ્રામપંચાયત હોલ ખાતે મહીલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા આયોજીત બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજના અભિયાન મેળો યોજાયો હતો જેમાં કાર્યક્રમ માં વિવિધ સરકારી લાભો તેમજ કુપોષિત બાળકો ને પૂરતું પોષણ તેમજ આરોગ્ય લક્ષી યોજનાની માહિતી તથા સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here