Home રાજ્ય થરાદમાં તારીખ 28 29 30. માર્ચ ત્રણ દિવસની ભવ્ય પુન: પ્રતિષ્ઠા મહોત્સવ...

થરાદમાં તારીખ 28 29 30. માર્ચ ત્રણ દિવસની ભવ્ય પુન: પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

163
0

થરાદ : 21 માર્ચ


શ્રીરામ ભગવાનની ભવ્ય પુન :પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં 108 કુડી યજ્ઞશાળામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે . જેમાં થરાદ નગરની મહિલાઓ દ્વારા યજ્ઞ શાળામાં યજ્ઞ કુંડળીઓનું ગૌમાતાનું ગોબરથી લેપણ કરવામાં આવી રહ્યું છે થરાદ નગરમાં શ્રીરામ ભગવાન મંદિર સહિત બજારમાં રોશની થી શણગારવામાં આવી રહ્યું છે

અહેવાલ : થાનાજી રાજપુત બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here