Home રાજ્ય અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ ધ્વરા કમોસમી વરસાદ ને લઈને થયેલા નુકશાનનું વળતર ચુકવવા...

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ ધ્વરા કમોસમી વરસાદ ને લઈને થયેલા નુકશાનનું વળતર ચુકવવા આવેદન

110
0

અરવલ્લી : 21 માર્ચ


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસ્યો જ્યાં ખેડૂતો ને મોટા પ્રમાણ માં ખેતી ને નુકશાન થયું છે જેમાં સૌથી વધુ મોડાસા ના ગ્રામ્ય પંથક માં ખેતી ને નુકશાન થયું છે ત્યારે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ખેડૂતો ને ઝડપ થી નુકશાનિનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ સાથે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યા બીજી તરફ અત્યારે આધાર કાર્ડ ને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે પ્રજા બઉજ હેરાન થઈ રહી છે એક તરફ 31 તારીખ પહેલા આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો 31 તારીખ પછી 10 હજાર નો દંડ ભરવો પડશે ત્યારે આને લઈ ને પણ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું કોંગ્રેસ સમિતિ ની માંગ છે કે આટલી મોટી રકમ નો દંડ હોવો જોઈ એ નહીં કારણ કે આમ જનતા પરેશાન થઈ રહી છે ત્યારે દંડ નાની માત્રા નો હોવો જોઈ એ આને લઈ ને અરવલ્લી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

અહેવાલ : અમિતકુમાર ઉપાધ્યાય, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here