સુરેન્દ્રનગર : 20 ફેબ્રુઆરી
જિલ્લા ના ખાટડી ગામે ખેતર માં કરેલ અફીણ નું વાવેતર જપ્ત કરવામાં આવ્યું..
લાખો રૂપિયાના અફીણ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો..
પોલીસે ખેતર માં કરેલ અફીણ ના વાવેતર નો લણવા નું કામ શરૂ કર્યું.
જંગી વાવેતર હોવાના કારણે હજુ કુલ મુદામાલ ની રકમ સાંજ સુધીમાં સામે આવશે..
જિલ્લા પોલીસ વડા એ એસ.ઓ.જી પોલીસ ની કામગીરી ને બિરદાવી