Home Other વડનગર ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી…

વડનગર ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી…

187
0
મહેસાણા : ૧૨ જાન્યુઆરી

ગ્રંથાલયમાં પુસ્તક પ્રદર્શન અને વકૃતવ સ્પર્ધાનું આયોજન કરાયું

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ તાલુકા ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને વડનગરનો વારસો અંતર્ગત ગ્રંથાલયમાં વડનગરનો વારસો અને સ્વામી વિવેકાનંદ સહિતના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજી વિજેતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


અહેવાલ : પ્રતિનિધિ, મહેસાણા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here