Home કાલોલ લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું ચોથો ઈનામ વિતરણ સમારોહ કાલોલ...

લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું ચોથો ઈનામ વિતરણ સમારોહ કાલોલ ખાતે યોજાયો

147
0

કાલોલ : 26 ડિસેમ્બર


લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત તેજસ્વી તારલાઓનું ચોથો ઇનામ વિતરણ-વય નિવૃત્ત અને વિશિષ્ટ વ્યકિતનો સન્માન સમારોહનું આયોજન તા -૨૫/૧૨/૨૨ ને રવિવાર ના રોજ કાલોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વિધવા સહાય કરીયાણા કીટ વિતરણ, તેજસ્વી તારલઓનું સન્માન,વય નિવૃત કર્મચારીઓનું સન્માન, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાયૅક્રમ ના મુખ્ય મહેમાાન તરીકે નરેન્દ્રકુમાર સી, પારેખ (પ્રમુખ વડોદરા શહેર લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ) (ટ્રસ્ટ લીંબચ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ) અતિથિ વિશેષ તરીકે ફતેસિંહ ચૌહાણ ધારાસભ્ય કાલોલ, લીંબચ સમાજ ના આગેવાનો ડૉ. અજય શર્મા, કમલેશભાઈ આર.શર્મા તથા કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલી બેન ઉપાધ્યાય, શહેર પ્રમુખ ગૌરાંગ ભાઈ દરજી અને લીંબચ સમાજ ના સમસ્ત જ્ઞાતિજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here