Home ગીર સોમનાથ મહા શિવરાત્રી ના પાવન પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે માનવ...

મહા શિવરાત્રી ના પાવન પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે માનવ મહાસાગર છલકાયો.

130
0
સોમનાથ : 1 માર્ચ

વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મહાદેવ મંદિર ના દ્વાર ખોલી દેવાતા શિવ ભક્તો ની લાંબી કતારો લાગી હતી.

મહાશિવરાત્રી ના શિવ ઉપાસના નું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ભાવિકો બિલ્વપત્ર, દૂધ અને જળાભિષેક કરી ભગવાન ભોળાનાથ ની ભક્તિ માં લીન બન્યા છે.

મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવ ની વિશેષ ચાર પ્રહર ની દિવ્ય આરતી સાથે વિશેષ મહાપૂજા થશે.

દેશ વિદેશ ના ભાવિકો સોમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે.

અહેવાલ:  રવિ ખખ્ખર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here