Home પાટણ પાટણ ભાજપાના આગેવાનોએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય સમર્પણ નિધિમાં ચેક અર્પણ...

પાટણ ભાજપાના આગેવાનોએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય સમર્પણ નિધિમાં ચેક અર્પણ કર્યો……..

97
0
પાટણ : 26 ફેબ્રુઆરી

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સમર્પણ નિધિમાં જીલ્લાના હોદ્દેદારો પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલને ચેક અર્પણ કર્યા

પંડિત દિન દયાલ ઉપાધ્યાય સમર્પણ દિન અંતર્ગત સમર્પણ અભિયાનના ભાગરુપે આજ રોજ પ્રદેશ ના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે સમર્પણ નિધી નો ચેક અર્પણ કરવામાં આવ્યો.આ પ્રસંગે જિલ્લા ના મહામંત્રી, ભાવેશ પટેલ, શહેરના પ્રમુખ કિશોર મહેશ્વરી, શહેરના પ્રભારી સી સી ઠક્કર,પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખસુમિતાબેન પટેલ અને સમર્પણ નિધિ ના ઈન્ચાર્જ જયેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ
Previous articleવઢવાણ મંગલભુવન ખાતે જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો  
Next articleયુક્રેનમા ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડાયા…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here