Home ક્ચ્છ પંજાબ કરતારપુર નાં પ્રત્યાશી સુરિન્દ્ર મહેજી નાં ચૂંટણી કાર્યાલય ની મુલાકાત

પંજાબ કરતારપુર નાં પ્રત્યાશી સુરિન્દ્ર મહેજી નાં ચૂંટણી કાર્યાલય ની મુલાકાત

52
0
કચ્છ : 17 ફેબ્રુઆરી

પંજાબ વિધાનસભા ચુંટણી નાં સહ પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી, કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડા એ પંજાબ કરતારપુર નાં પ્રત્યાશી સુરિન્દ્ર મહેજી નાં ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
, ગુરુ રવિદાસજી જયંતિ પર જાલંધર માં મંદિરે દર્શન સાથે ભારગો નગર સ્થિત કબીર મંદિર નાં દર્શન કરી જાલંધર વેસ્ટ ભાજપા પ્રત્યાશી મહેન્દ્રપાલ ભગતજી નાં સમર્થન માં આયોજીત જનસભામાં ભાગ લીધો હતો.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ
Previous articleભાવનગરના શહિદ 4 કોન્સ્ટેબલ ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવી
Next articleપાટણમાં બે વર્ષ બાદ આંગણવાડી બાળકોના કલરવથી ગુંજી ઉઠી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here