જૂનાગઢ : 1 માર્ચ
ભવનાથ પોલીસ ને ચોકસ બાતમી ના આધારે ખોટી ચલણી નોટો એક ઈસમ દ્વારા મેળા માં વટાવતા હોવાની મળી હતી માહિતી
બાતમી ના આધારે તપાસ કરતા ભારતી આશ્રમ પાસે આવેલ ચકડોળ ના કાઉન્ટર પાસે થી આરોપી ની ખોટી નોટો સાથે પકડી પાડેલ
500 500 ની 21 નોટો સાથે રાજકોટ જિલા ના કોટડા તાલુકા ના સાંગાણી ગામ ના 33 વર્ષીય યુવક ને પકડી પાડી ભવનાથ પોલિસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આરોપી નું નામ નરેન્દ્ર પાચાભાઈ હોવાનું આવ્યું સામે