Home Other કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ…

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ…

21
0

દિલ્હી: ૧૧ જાન્યુઆરી


 

દેશમાં કોરોના મહામારી ચિંતાજનક રીતે વધી રહ્યું છે રાજકીય આગેવાનો બોલીવુડ ના અભિનેતાઓ સહીત સ્થાનીક આગેવાનો કોરોનાની ઝપેટ માં આવી રહ્યા છે તેવામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,જે અંગે ની માહિતી નીનીત ગડકરી દ્વારા ટ્વીટ કરીને આપી હતી,

કોવિડ પોઝિટીવ હોવાની જાણકારી સાથે તેમણે સંર્પકમાં આવેલને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી…


 

Previous articleઆણંદમાં કોરોના વિસ્ફોટ નવા 88 ,આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ કોરોનાગ્રસ્ત…
Next articleકચ્છ જીલ્લામાં કોરોનાનો કહેર પગલે કલેકટર એકશનમાં,કોરોના દર્દીને ટેસ્ટના નામે લૂટતા તત્વો સામે તંત્રને સાબદું કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here