Home જુનાગઢ કુકસવાડા ગામ ના ભુવાઆતા અને જીલા પંચાયત ના સભ્ય હીરાભાઈ ગર્ચર એ...

કુકસવાડા ગામ ના ભુવાઆતા અને જીલા પંચાયત ના સભ્ય હીરાભાઈ ગર્ચર એ સાંસદ ના પિતા નારણભાઈ ચુડાસમા ને કોરોના થયો હતો એ સમયે માનેલી માનતા ને પૂર્ણ કરી

142
0
જૂનાગઢ : 21 ફેબ્રુઆરી

જૂનાગઢ જિલ્લા ના માળીયા તાલુકા ના કુકસ્વાડા ગામના ભુવાઆતા એ હીરાભાઈ ગર્ચર એ સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા ના પિતા નારણભાઈ ચુડાસમા ને થોડા સમય પેલા કોરોના થયેલ તેને લય અને ગોળ ભારોભાર તોરવા ની માનતા માની હતી જેને લય આજે વછડાદાદા ના મંદિરે માનતા પૂર્ણ કરી જેમાં સાંસદ રાજેશ ચુડાસમા ,ભાજપ ના કાર્યકર્તાઓ અને ગ્રામજનો એ હાજરી આપી હતી

અહેવાલ:  વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here