Home કાલોલ કાલોલ વિધાનસભામાં વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ

કાલોલ વિધાનસભામાં વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ

210
0

કાલોલ: 5 ડિસેમ્બર


કાલોલ 127 વિધાનસભાનાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.લોકશાહીનાં સૌથી મોટા મહાપર્વ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ વહેલી સવારથી જ બુથો ઉપર મતદાન માટે લાઈનો લાગી હતી અને મતદારોમાં એક અલગ જ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.આ વખતે યુવા મતદાર ભાઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.જેમાં કાલોલ તાલુકામાં નવ વાગ્યાં સુધીમાં ૫.૨૧ ટકા મતદાન જે પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું.પંચમહાલ જિલ્લામાં પાંચ વિધાનસભાની કાલોલ વિધાનસભામાં મતદાર ભાઈઓ બહેનોએ વહેલી સવારથી ઉત્સાહ બતાવી સૌથી વધુ મતદાન કર્યું

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here