Home ક્ચ્છ કચ્છ નાં સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે પ્રચાર કાર્ય...

કચ્છ નાં સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે પ્રચાર કાર્ય માં જોડાયાં.

22
0
કચ્છ : 15 ફેબ્રુઆરી

કચ્છ નાં સાંસદ તથા પ્રદેશ ભાજપ નાં મહામંત્રી અને જેમને પંજાબ ચૂંટણી સંદર્ભે સહ પ્રભારી તરીકે નિયુક્ત શ્રી વિનોદભાઈ ચાવડા દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે જાલંધર પંજાબ મધ્યે ‘દિવ્ય જ્યોતિ જાગૃતિ સંગઠન’ મધ્યે સંતોના આશિષ મેળવ્યાં. અને પ્રચાર કાર્ય માં જોડાયાં.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ
Previous articleઅંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ ઉજવાયો
Next articleપાટણમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ આવેદનપત્ર આપ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here