જૂનાગઢ : 22 ફેબ્રુઆરી
ઇંગ્લિશ દારૂ ના જથ્થા સાથે બે આરોપી પકડી પાડતી શીલ પોલીસ
76 ઇંગ્લિશ દારૂ ની બોટલ અને બે મોબાઇલ સાથે કુલ 41200 નો મુદ્દા માલ શીલ પોલીસ એ કર્યો જપ્ત
શીલ માં આવેલ શિવા મારબલ નામ ની ખાનગી માલિકી ની દુકાન માં બાતમી આધારે પોલીસે પાડી હતી રેડ
રેડ દરમ્યાન ઋષિકેશ બાલુ કામરિયા અને હિતેશ કચરાભાઇ ભરડા નામ ના બે આરોપી ને મુદ્દા માલ સાથે પકડી પાડયા
બને આરોપી ને પકડી પાડી આગળ ની કાર્યવાહી શીલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી.