Home આણંદ આંકલાવના PSI એમ.આર.વાળાનું ગૌ સેવા સંઘ દ્વારા સન્માન…

આંકલાવના PSI એમ.આર.વાળાનું ગૌ સેવા સંઘ દ્વારા સન્માન…

166
0

આંકલાવમાં ફરજ બજાવતા સાહસિક PSI એમ .આર. વાળાની સાથે મુલાકાત કરી અને પૂરમાં ફસાયેલા બે વૃદ્ધ લોકોને તેમણે તેમની સાહસિકતા બચાવી અને તેમનો જીવ બચાવ્યો હતો. જેને લઇ તેમનું સન્માન ગૌ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાનગર પોલિટેકનિકના પ્રોફેસર ડી.કે પરમારે જણાવ્યું હતું કે અમે આ સન્માન નાગરિક તરીકે અમારી ફરજના ભાગરૂપે PSI બિરદાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગૌ સેવા સંઘના અધ્યક્ષ કિશોરસિંહ રાજપુરોહિત, આંકલાવ તાલુકાના પ્રમુખ ગૌતમસિંહ,તથા રાકેશભાઈ, રતનસિંહ ,અશોકભાઈ, નિલેશભાઈ,માધવસિંહ,કૈલાશભાઈ, રાજુભાઈ ચૌધરી, માનસિંહ ,ચંપકભાઈ તથા સંઘના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here