Tag: Trending
સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કાર્યવાહી
સુરત : 7 માર્ચ
સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આજે સુરત કોર્ટ દોષિતોને સજા મામલે કાર્યવાહી થઇ હતી. ગઇકાલે સુરત કોર્ટે હર્ષ સહાય ગુર્જર અને...
એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન ગયો, મધમાખી કરડતા...
સુરત : 7 માર્ચ
અલથાણમાં આજે સાંજે એપાર્ટમેન્ટના 12માં માળે મધ કાઢવા માટે યુવાન કમર પર દોરી બાંધીને ગયો ત્યારે તેને મધમાખી કરડતા બેભાન થઇ...
ગુજરાત રાજ્યમાં અંગદાન માટે જાગૃતિ ફેલાય તે માટે અંબાજીમાં પદયાત્રા યોજાઇ
અંબાજી : 7 માર્ચ
ગુજરાત રાજ્યમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીના પાંછાથી અંબાજી...
જૂનાગઢ સાસણ ગીર ખાતે 20 જેટલા ચિત્રોલા પક્ષી ને ટેગ લગાવી...
જૂનાગઢ : 7 માર્ચ
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ને રી- ઇન્ટ્રોડ્યુસ એટલે કે પુનઃ સ્થાપિત કરવાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે...
લીંબડી – ચુડા – સાયલાના પત્રકાર એસોસિયેશન 2022ની યોજાઈ બેઠક…
સુરેન્દ્રનગર : 6 માર્ચ
લીંબડી - ચુડા - સાયલાના પત્રકાર એસોસિયેશન 2022ની યોજાઈ બેઠક...
બેઠક માં તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી ને આ સંગઠન ની એકતા,...
વઢવાણ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગરનો લોકાર્પણ કાર્યક્રમ...
સુરેન્દ્રનગર : 6 માર્ચ
રૂપિયા ૧.૬૦ કરોડથી વધુના ખર્ચે પ્રાદેશિક કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક...
લીંબડી – રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત
સુરેન્દ્રનગર : 6 માર્ચ
લીંબડી - રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બે જૈન સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચી
- પગપાળા ચાલીને જઈ રહેલા ત્રણ જૈન સાધ્વીજી...
અંબાજી – પરશુરામ મહાદેવ મંદિર માં નંદી ની મૂર્તિએ પાણી પીવાની...
અંબાજી : 6 માર્ચ
કળિયુગ માં આવી ઘટના બનતા કુતુહલ સર્જાયું.....
ગુજરાત ના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર ની બહાર ના ભાગે આવેલ પૌરાણિક પરશુરામ મહાદેવ...
ગોધરા શહેરના BRGF ભવન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નમો કિસાન...
ગોધરા : 5 માર્ચ
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરના BRGF ભવન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં ભાજપના...
યુવા ભાજપ કાર્યકરે માઈક્રો ડોનેશન નિધિ ચેક અર્પણ કર્યો…
પાટણ : 5 માર્ચ
સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે માઈક્રો ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે પાટણ...
















