Tag: Trending
ખેડબ્રહ્મા ના નાની ગોવિંદી થી પાટડીયા આશ્રમશાળા ડામર રોડ મંજુર…
સાબરકાંઠા : 8 માર્ચ
ખેડબ્રહ્મા તાલુકો ના નાની ગોવિંદી થી પાટડીયા થી આશ્રમ શાળા ડામર રોડ તથા કોઝવે નું ખત મુરત કરવામાં આવ્યુ...
પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
ગોધરા : 8 માર્ચ
રાજ્યમાં સાહસિક રમતો અને રમત-ગમતની સંસ્કૃતિનો વધુ વિકાસ કરવાના સરકારના પ્રયાસ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા પંચાયત...
જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી
ગોધરા : 8 માર્ચ
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ત્રિમંદિર, ગોધરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ...
માહિતી માંગવા આવનાર અરજદારને ભાજપના આગેવાને લાફા ઝીંકી દેતા વિવાદ
ગોધરા : 8 માર્ચ
હાલોલ તાલુકા પંચાયત કચેરીમાં માહિતી માંગવા આવનાર અરજદારને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ભાજપના આગેવાને લાફા ઝીંકી દેતા વિવાદ સર્જાયો છે. માહિતી...
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં થી ૧૨ દિવસે પાટણ નો છેલ્લો વિદ્યાર્થી હેમખેમ પરત...
પાટણ : 8 માર્ચ
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે.ત્યારે યુદ્ધના બારમા દિવસે પાટણ શહેર નો...
રોટરી ક્લબ પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…..
પાટણ : 8 માર્ચ
પાટણ રોટરેક્ટ ક્લબ દ્વારા મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કેમેસ્ટ્રી વિભાગમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા વિવિધ શાળા અને કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ...
પાટણ : 8 માર્ચ
પાટણ જિલ્લાની વિવિધ શાળા અને કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યશાળાઓ યોજવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ની 06 બટાલીયનના 25 સભ્યો દ્વારા ગત...
સુરેન્દ્રનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
સુરેન્દ્રનગર : 8 માર્ચ
જિલ્લાની ૨૬ હજારથી વધુ ગંગાસ્વરૂપા બહેનોને માસિક રૂપિયા ૧૨૫૦ની સહાય આપવામાં આવી રહી છે - જિલ્લા કલેકટર કે.સી.સંપટ
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર...
સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના...
સુરેન્દ્રનગર : 8 માર્ચ
સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલા શક્તિ...
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌપ્રેમીએ અનોખી રીતે રજૂઆત કરી
સુરેન્દ્રનગર : 8 માર્ચ
વાછરડીને હડકાયું શ્વાન કરડયા બાદ સરકારી હોસ્પિટલમાં પશુ હડકવા વિરોધી રસી ન મળતા રોષ
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગૌ પ્રેમીએ અનોખી...
















