Tag: seva
ઇમાનદારીની મિસાલ: 108 એમ્બ્યુલન્સ સ્ટાફે 6 લાખનો માલ ઇજાગ્રસ્તને પરત કર્યો!
રાજકોટ: ગુજરાત સરકારની 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ ફરી એક વાર પ્રામાણિકતાની અનોખી મિસાલ સ્થાપિત કરી છે. જેતપુરની 108 એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. 5 લાખના હીરા...


















