Tag: occasional crime incidents
સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ યોજાયો
રાજ્ય સહિત આણંદ જિલ્લામાં સાઇબર ક્રાઇમ વધી રહેતાં પોલીસ વિભાગ એલર્ટ બની છે. જિલ્લામાં અવાર નવાર ક્રાઇમના બનાવો બનતા હોય છે. જેને અટકાવવા માટે...