Tag: LANDFALL
વાવાઝોડું ટકરાયું ત્યારે કેવું હતું તેનુ રુપ … શું થશે હવે...
કચ્છ જિલ્લાના જખૌ બંદરે મધરાતે વાવાઝોડું ટકરાયું હતું. વાવાઝોડાએ લેન્ડફોલ વખતે ભયાનક રુપ ધારણ કર્યું હતું. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં...