Tag: JANMASTHMI
આજે જન્માષ્ટમી !!! …. “નંદ ઘેર આનંદ ભયો…જય કનૈયા લાલ...
આજે જન્માષ્ટમી, એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. અખિલ બ્રહ્માંડના નાથ એવા વિષ્ણુના આઠમા અવતારમાં જન્મ લીધો તે શ્રીકૃષ્ણનો જન્મદિવસ. કહીએ તો કૃષ્ણના હજારો નામ છે....