Tag: Hot News
લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ...
સુરેન્દ્રનગર : 1 એપ્રિલ
લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લીંબડી દ્રારા કથામૃતમ આયોજન કરવામાં આવ્યું છે
ત્યારે કોરોના કાળ પછી...
લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રધાનમંત્રી નો ‘પરીક્ષા...
સુરેન્દ્રનગર : 1 એપ્રિલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૨” કાર્યક્રમ પાંચમી વાર વર્ચ્યુઅલ (ઓનલાઈન) આજ રોજ ૧૧:૦૦ કલાકે તાલકટોરા સ્ટેડિયમ દિલ્લી ખાતે યોજવામાં...
પાટણમાં RTO અને ટ્રેજરી કચેરીના કર્મચારીઓ એ પડતર માંગણીઓને લઈ ...
પાટણ: 1 એપ્રિલ
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડલ, ગાંધીનગર, ટીમ ઓપીએસ ગુજરાત તથા NOPRUF(Gujarat) ના અદેશ અને સુચના અનુસાર આજ રોજ 1લી એપ્રિલને “બ્લેક ડે” તરીકે...
સંખારી ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ...
પાટણ: 1 એપ્રિલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચાના પાંચમા સંસ્કરણ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે પાટણ જિલ્લાના સંખારી ખાતે જિલ્લા વિકાસ...
હળવદની રાણેકપર પ્રાથમિક શાળામા pm ની પરીક્ષાપે ચર્ચા નિહાળવા આયોજન કરવામા...
હળવદ : 1 એપ્રિલ
રાણેકપર પ્રાથમિક શાળામા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા કરવામા આવેલ પરીક્ષાપે ચર્ચા નિહાળવા આયોજન કરવામા આવ્યુ શાળામા વિધ્યાર્થી અોને બેસાડી મોટી...
વેરાવળમાં ગેરકાયદેસર બાંઘકામો સામે તંત્રની કાર્યવાહીના સમાચાર પ્રસિઘ્ઘ કરનાર પત્રકારને જાનથી...
વેરાવળ : 1 એપ્રિલ
વેરાવળમાં ગેરકાયદેસર બાંઘકામો સામે તંત્રની કાર્યવાહીના સમાચાર પ્રસિઘ્ઘ કરનાર પત્રકાર ઉપર બિલ્ડર અને તેના બે માણસોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની...
વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ...
પાટણ: 1 એપ્રિલ
રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્યની સુખાકારી માટે વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવા આપવામાં આવેલી સુચના અન્વયે...
હળવદમા નવી પેન્સન યોજના રદ કરવાની માંગ સાથે તલાટીઓનુ વિરુદ્ધ પ્રદર્શન
હળવદ : 1 એપ્રિલ
રાજ્યભરમા વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ પોતાના હક માટે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાસે ત્યારે હળવદ તાલુકાના તલાટીઓ તાલુકા પંચાયત ખાતે પહોચી નારા...
હળવદ તાલુકામા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્ધારા વિરુદ્ધ
હળવદ : 1 એપ્રિલ
મોરબી જીલ્લા તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્ધારા નવી પેન્સન યોજના રદ કરી જુની પેન્સન યોજના લાગુ કરવા કાળી પટ્ટી...
ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું ગૌરવ
આણંદ : 31 માર્ચ
ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ આણંદના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજીત પ્રતિભા શોધ પરીક્ષામાં ભાગ લીધો હતો....
















