Tag: GURUPURNIMA
વડતાલધામમાં ગુરુપૂર્ણિમાના અવસરે હજારો હરિભક્તો ઉમટ્યા …. , સંતો- હરિભક્તોએ આચાર્ય...
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂઓના ગુરૂ આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના પૂજન સાથે આચાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી...