Tag: Gujarat
પાટણમાં ભગવાન પદ્મનભની 620 મી જન્મ જયંતિ આવતી કાલે ઉજવાશે …
પાટણ: 5 એપ્રિલ
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી...
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, એક સાથે 51 થી વધુ હોદ્દેદારો...
સાબરકાંઠા : 5 એપ્રિલ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ
ખેડબ્રહ્મા પોશીના તાલુકાના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં જોડાશે ભાજપમાં...
એક સાથે 51 થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાશે..
સાબરકાંઠા જિલ્લાના...
રાપર તાલુકા ના સુવઈ ગામે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન...
કચ્છ : 5 એપ્રિલ
વાગડ વિસ્તારના રણકાંઠા ના સુવઈ ગામે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ રાપર...
ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ...
કચ્છ : 5 એપ્રિલ
ભુજ ખાતે આવેલા યાત્રાધામ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 511 પોથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જીવદયા અને પિતૃ મોક્ષાર્થે...
ભાઈ ભત્રીજી ની નિર્મમ હત્યા કરનાર કાતિલ કિન્નરી ને પાટણ કોર્ટે...
પાટણ: 4 એપ્રિલ
પાટણમાં બે વર્ષ અગાઉ સગી બહેન દ્વારા ૧૫ દિવસના સમયગાળામાં ભાઈ અને ભત્રીજી ને ઝેર આપી નિર્મમ હત્યા કરવાનો ચોકવાનારો કેશ પાટણ...
પાટણ જિલ્લાના તત્કાલીન એસપી અક્ષયરાજે ગુજસીકોટ કાયદા અંતર્ગત બે ગેગોને જેલમાં...
પાટણ: 4 એપ્રિલ
વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 27 આઇપીએસ અધિકારીઓની બદલી થઇ છે.છેલ્લા અઢી વર્ષથી પાટણ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતાં અક્ષયરાજ મકવાણાની...
લીંબડી કથાઅમૃતના વરઘોડામાં ચબુતરા ચોક ખાતે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી
સુરેન્દ્રનગર : 4 એપ્રિલ
લીંબડી કથાઅમૃતના વરઘોડામાં ચબુતરા ચોક ખાતે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી
ત્યારે હાલ આજ થી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે જ્યારે જીજ્ઞેશ...
સોમનાથ ભુમી પરથી જે સ્થળેથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કરેલ એ...
વેરાવળ : 3 એપ્રિલ
શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ગોલોકધામ તીર્થમાં ચૈત્રી એકમ દિવસે શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસ તરીકે ઉજવાય છે
શાસ્ત્રીય કાલગણના અનુસાર શ્રી કૃષ્ણ 3102...
ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ની મધ્ય ઝોન ની...
ગોધરા : 3 એપ્રિલ
બ્રાહ્મણોએ નિઃસ્પૃહી પણા માંથી બહાર આવી વર્તમાન અને ભવિષ્યની ચિંતા કરવાની ખૂબ જ જરૂરિયાત છે જે માટે સંગઠિત થવું ખૂબ અનિવાર્ય...
વૃંદાવન ખાતે આવેલ ફોગલાં આશ્રમ મધ્યે શ્રીમદ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ...
કચ્છ : 2 એપ્રિલ
કચ્છના માતા વાસણભાઈ વિસાભાઈ રણમલ પરિવાર દવારા આયોજિત આ કથામાં વ્યાસપીઠ પરથી રસપાન અંજાર સચિદાનન્દ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ કરાવી રહ્યા...
















