Tag: GOVERMENT GUJARAT
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સોમનાથ દર્શને પહોંચ્યા હતા. મહાનુભવોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને...