Tag: DEROL STATION
ડેરોલ સ્ટેશનના જયસિંહ પાંચ વર્ષની મહેનત બાદ પેરા મીલીટરીમાં પસંદગી પામ્યા...
ડેરોલ સ્ટેશનના એવા રાઠવા જયસિંહ ગણપતસિંહ સખત પાંચ વર્ષની મેહનત પછી પેરા મીલીટરીમાં પસંદગી પામ્યા છે. જે ટેકનપુર ખાતે BSF ની ટ્રેનિંગ અર્થે જોડાયા...

















