Tag: CELEBRITY COUPLE
પરિણીતી-રાઘવ લગ્નના બંધનમાં બંધાયા …. લગ્નની તસવીરો વાયરલ ….
પરિણીતી ચોપરા હવે Mrs.રાઘવ ચઢ્ઢા બની ગઈ છે. ગયા રવિવારે, રાજસ્થાનના તળાવ શહેર ઉદયપુરમાં, રાઘવે પરીની માંગમાં સિંદૂર લગાવ્યું. રાઘવના પ્રેમમાં ગળાડૂબ રહેલી પરિણીતીએ...


















