Tag: BIKHUSIH PARMAR
હિંમતનગરમાં ભૂલકાઓને હર્ષભેર પ્રવેશ કરાવતા અન્ન નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર….
હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર, જવાનપુરા અને પંચેરામાં અન્ન નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ યોજાયો. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા...