Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલ નેક્સટ જનરેશન પોલીસ મથકના લોકાર્પણ અંગે જિલ્લા પોલીસવડા ની...

સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલ નેક્સટ જનરેશન પોલીસ મથકના લોકાર્પણ અંગે જિલ્લા પોલીસવડા ની અધ્યક્ષતમાં કોંફરન્સ યોજાઈ

275
0

સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલ નેક્સટ જનરેશન (સેમી અર્બન) પોલીસ સ્ટેશન (સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન બિલ્ડીંગનુ લોકાર્પણ કાર્યક્રમ) અંગે જિલ્લા પોલીસવડા ની અધ્યક્ષતા માં કોંફરન્સ યોજાઈ
સુરેન્દ્રનગર ખાતે ૨.૫૪ કરોડના ખર્ચે “નેક્ષ્ટ જનરેશન સેમી અર્બન પોલીસ સ્ટેશન”નું નવા બિલ્ડીંગનું આગામી તા.૨૯/૦૫/૨૦૨૨ ના રોજ ખેડા જીલ્લાના નડીયાદ ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ ના હસ્તે લોકાર્પણ (ઇ-લોકાર્પણ) થનાર છે. જે અનુસંધાને આજે સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું વઢવાણ અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ સહિત જિલ્લાના પત્રકારમીત્રો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી દેવાભાઈ માલમ તેમજ જિલ્લાના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર છે એ અંગે ની જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here