Home રાજ્ય સરોડી પ્રાથમિક શાળામાં લાર્શન એન્ડ ટુબ્રો કંપનીની ટીમ દ્વારા ચિત્ર સ્પર્ધા...

સરોડી પ્રાથમિક શાળામાં લાર્શન એન્ડ ટુબ્રો કંપનીની ટીમ દ્વારા ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

198
0

થાનગઢ : 22 માર્ચ


આજરોજ થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળામાં લાર્શન એન્ડ ટુબ્રો કંપનીના સૌની યોજના લિંક 3 પેકેજ ફ્રી પ્રોજેક્ટ કંપનીની ટીમ દ્વારા જરૂરી પ્રાથમિક શાળામાં વોટર ડે ની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય વિષય પાણી બચાવો જર એ જ જીવન રાખવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓને એક બે ત્રણ નંબર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પાણીનું બગાડ અટકાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ રેલી પણ કાઢવામાં આવી હતી ત્યારબાદ કંપનીની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને છેલ્લે તમામ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી એસએમસીના સભ્યો તેમ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here