ગોધરા: 2 ડિસેમ્બર
પંચમહાલ જિલ્લા ના આઈ એમ એ, આયુષ અને ડેન્ટલ ડોક્ટર ના સ્નેહ મિલન નુ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં 200 ઉપરાંત ડોકટરો હાજર રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમ માં રાષ્ટ્ર્રહિત માટે ડોક્ટર કેવી રીતે કામ કરે છે એ બાબતે સર્વ મત લેવાયો હતો સાથે સાથે હાલ ચાલી રહેલ વિધાનસભા ની ચુંટણીઓ માં ગોધરા ના ઉમેદવાર માટે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ને સમર્થન જાહેર કરાયું હતું
જિલ્લા ના તમામ ડોક્ટર મિત્રો એ રાષ્ટ્ર ના નિર્માણ માટે લાગેલ દેશ ના વડાપ્રધાન નરેંદ્ર મોદી ના હાથ મજબૂત કરવા લાગી જવાનું નક્કી કરાયું અને એ માટે વિધાનસભા ની ચુંટણી માં ભાજપ ના ઉમેદવાર ને જ સમર્થન આપવા ની સાથે પોતાના દવાખાના, હોસ્પિટલ માં પણ ભાજપ તરફી મતદાન થાય એ માટે કામે લાગવા નક્કી કરાયુ હતું.