ધ્રાંગધ્રા : 22 માર્ચ
ધ્રાંગધ્રા APMC (માર્કેટિંગ યાર્ડ) આવતીકાલે કમોસમી વરસાદની આગાહીને પગલે બંધ રહેશે
હવામાન વિભાગની આગાહીને પગલે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો
આવતીકાલે તારીખ ૨૩ માર્ચને ગુરુવારના રોજ માર્કેટિંગ યાર્ડમાં પાકોની હરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે
કોઈપણ જાતની જણસીની આવક વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે નહિ લાવવા ખેડૂતોને તાકીદ કરાઈ