Home રાજ્ય ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને She ટીમે ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી

ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને She ટીમે ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી

446
0

ગરબાડા : 21 માર્ચ


ગરબાડા પોલીસની SHE ટીમ દ્વારા ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામા આવી હતી, સાથે સાથે ગરબાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ પટેલ સહિતની ટીમે શાળાની વિદ્યાર્થીનીઓને પોલીસની કામગીરીથી વાકેફ કરી કર્યા હતા અને વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ અને ગુડ ટચ બેડ ટચ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. આ વેળાએ ગરબાડા પોલીસ સબ ઇન્સ્પકટર જે એલ પટેલ, તાલુકા કન્યા શાળાના આચાર્ય શૈલાબેન વિગેરે હાજર રહ્યા હતા, અને તાલુકા કન્યા શાળાના આચાર્ય શૈલાબેને ગરબાડા પોલીસ સબ ઇન્સ્પકટર જે એલ પટેલ સહિતની પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here