Home ક્ચ્છ કચ્છની પરંપરાગત પાઘડી પહેરાવી મુખ્યમંત્રીનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

કચ્છની પરંપરાગત પાઘડી પહેરાવી મુખ્યમંત્રીનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

109
0
કચ્છ : 14 ફેબ્રુઆરી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવારે કચ્છની મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્યના નિવાસ સ્થાને ચાય પે ચર્ચા કરી હતી. આ સમયે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્યના નિવાસ સ્થાને ચાય પે ચર્ચા કરી
ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્યના નિવાસ સ્થાને ચાય પે ચર્ચા કરી

કચ્છ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્યના ઘરે પણ મુલાકાત લીધી હતી. આ સમયે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્ય દ્વારા પરંપરાગત કચ્છી પાઘડી પહેરાવી, મોમેન્ટો આપ્યાં હતાં. આ મુલાકાતમાં રાજ્યના વિકાસ અર્થે પ્રયત્નશીલ સરળ અને સાદગીના પર્યાય ભુપેન્દ્રભાઈ પટેલે ચાય પે ચર્ચા કરી હતી.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here