Home કચ્છ ભુજમાં આજે વિશ્વ ચકલી દિન ની ઉજવણી કરાઈ ચકલીઓ બચાવવા માટે નાગરિકોને...

ભુજમાં આજે વિશ્વ ચકલી દિન ની ઉજવણી કરાઈ ચકલીઓ બચાવવા માટે નાગરિકોને આગળ આવવા હાકલ કરાઈ હતી

141
0

ભુજ: 20 માર્ચ


ભુજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે વિશ્વ ચકલી દિન ની ઉજવણી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે પક્ષીઘર અને પક્ષીઓને ચણ ચણવા માટે કુંડાઓનો વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર ચણ નું વિતરણ થયું હતું ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનર કટાઉટ અને માઈક સિસ્ટમ ના વાહન સાથે પક્ષી ઘરો અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું હતું શહેરમાં વિતરણનો પ્રારંભ સવારે કરવામાં આવ્યો હતો પ્રમુખસ્થાનેથી દર્શક ભાઈ અંતાણી, એ જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગડા પોપટ ગીત કબુતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે ત્યારે વિશ્વ ચકલી દિન ની ઉજવણી અને તેમને સાથ ગણાવી હતી તેને ચકલીઓને બચાવવા માટે આ કાર્ય કરી હોવાનું જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તાનારીરીમહિલા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન ઉજવે છે તેને આવકારી અને નાગરિકોએ પોતાના ઘરમાં વૃક્ષો કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘરો મુકવા જરૂરી ગણાવ્યા હતા તેમણે પ્રત્યેક ઘરે એક પક્ષી ઘર અને કુંડું મૂકવામાં આવે તો એ મોટી જીવદયા પ્રવૃત્તિ કઈસકાય છે અને છેલ્લા બે દાયકાથી ચકલી દિન ની ઉજવણી ની માહિતી તેમણે આપી હતી આજે વિશ્વ ચકલી દિન આજ પક્ષીઘર અને અને કુંડાઓનું વિતરણ વિવિધ વિસ્તારોમાં માઇક સિસ્ટમના વાહન સાથે વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેરની અંદર પાંચ નાકા અને છઠ્ઠી બારી અને ચારે રિલોકે શન સાઈડમાં આજે આ વિતરણ કરવામાં આવ્યું હતું

અહેવાલ : કૌશિક છાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here