Home અંબાજી અંબાજી ખાતે ભારત ના સૌ થી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું...

અંબાજી ખાતે ભારત ના સૌ થી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ ……

101
0
અંબાજી :  4 એપ્રિલ

ગુજરાત ના સ્વર્ણિમ શકિતપીઠ અંબાજી ખાતે ગબ્બર ૫૧ શકિતપીઠ નો તા.૮ થી ૧૦ ના પરિક્રમા મહોત્સવ માં ગુજરાત ના સૌ થી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ કરવમાં આવનાર છે જેમાં ગબ્બર પર્વત ના પત્થર પર લેસર લાઈટ વડે માં અંબા ની ધાર્મિક કથાઓ જોઇ શકશે , આ લોકાર્પણ વિધિ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના શ્રી હસ્તે કરવામાં આવનાર છે તેમજ ત્રણ દિવસ ચાલનારા આ પરિક્રમા મહોત્સવ માં સમગ્ર ગુજરાત ભર માંથી માઈ ભક્તો ને પર્વતરાજ ગબ્બર અને ૫૧ શક્તિપીઠો ની પરિક્રમા કરવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે .


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 
Previous articleલીંબડી કથાઅમૃતના વરઘોડામાં ચબુતરા ચોક ખાતે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી
Next articleપાટણ જિલ્લાના તત્કાલીન એસપી અક્ષયરાજે ગુજસીકોટ કાયદા અંતર્ગત બે ગેગોને જેલમાં ધકેલી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here