Home Trending Special ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં વિસ્તારમાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં વિસ્તારમાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

197
0

આજે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 51% રહેશે. જો વાત અમરેલી જીલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 40% રહેશે.

આણંદ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. અરવલ્લી જીલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે 51% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 36 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. ભાવનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 રહેશે.

દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે

બોટાદ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દાહોદ જીલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે.

ડાંગ જીલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 25 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને 60% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે જુનાગઢ જીલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 24 રહેશે. કચ્છ જીલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. આજે ખેડા જીલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

પાટણમાં મહત્તમ તાપમાન 30 રહેશે

આજે મહિસાગર જીલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જીલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નર્મદા જીલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. તો પંચમહાલ જીલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 69 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે 51% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. સુરત જીલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તાપી જીલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જીલ્લામાં તો મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વલસાડ જીલ્લામાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here