Trending Gujarat
કેડીસીસી બેંકના ચેરમેનપદે તેજસ પટેલની બિનહરીફ વરણી
ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના લગભગ ૯ લાખથી વધુ ખેડૂતો અને ખાતેદારો સાથે જોડાયેલા કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના...
આણંદ જિલ્લામાં 1962 કરુણા એમબ્યુલન્સ દ્વારા પશુ સેવાનું ભગીરથ કાર્ય
ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસે આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે સાત ફરતા પશુ દવાખાના મારફત પશુઓની સેવાનું ભગીરથ કાર્ય આરંભાયુ...
ગુમ થયેલી યુવતીનું પોલીસે કરાવ્યું પુનઃમિલન
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વડોદરા શહેરની ગુમ થયેલ યુવતીનું સ્થાનિક પોલીસની મદદથી પરિવાર સાથે મિલન કરાવ્યું. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામેથી યુવતી મળી...
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 સામે સતર્કતાના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 સામે સતર્કતાના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ ,જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ 23 દર્દી સારવાર હેઠળ . આણંદ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોવિડ-19...
માનવતા મહેકાવવા ભાવનગરનો યુવાન કરી રહ્યો છે “સાયકલ યાત્રા”
ભાવનગરના એડવોકેટે દ્વારા કરવામાં આવી રહી છે, ઉમદા કામગીરી. સમાજમાં સંવેદનશીલતા અને સમાનતાના સંદેશ સાથે કરી રહ્યાં છે સાયકલ યાત્રા. યાત્રા દરમિયાન 15000થી વધુ...
આંકલાવ શહેર ભાજપ પૂર્વ હોદ્દેદારનો જુગારધામ ઝડપાયો, રેડમાં સાત જુગારીઓ...
આંકલાવ શહેર ભાજપ ના પૂર્વ ઉપ-પ્રમુખનો જુગારધામ ઝડપાયો, શહેર ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ જગદીશ ઠાકોર જુગારધામ ચલાવતો હતો, છેલ્લા કેટલાય સમયથી પોલીસની રહેમ રાહે...
લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કીરીટ સિંહ રાણાની ઉમદા કામગીરી
લીંબડી ગ્રામ્ય વિસ્તારના કટારિયા ગામે મહિલાઓને સાડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કીરીટ સિંહ રાણા સાથે લીંબડી ગ્રામ્ય મંડળના પ્રભારી...
ભારતીયોનો સોના માટેનો પ્રેમ દુનિયા જોઈ રહી છે!
વિશ્વના કુલ સોનાના ભંડારનો 8% હિસ્સો આપણી પાસે છે. એટલે ભારતમાં છે. જેની પુષ્ટી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. આરબીઆઈ પાસ કેટલું...
આણંદ શહેર પોલીસે રોકેલી કારના બોનેટમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
આણંદ શહેરના અમીન ઓટોની સામે છગનપુરા ટેકરા સામે સંજય વાઘજી ગોહેલના ઘર પાસે સફેદ કલરની ઇકો ગાડી પડી હતી. જેની તલાસી લેતા તેના બોનેટના...
ઉમરેઠના સુંદલપુરા ગામે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના...
ઉમરેઠના સુંદલપુરા ગામે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડ્યો હતો. જેમાં સાત શખસ પકડાયાં હતાં. આ ગેંગ અમેરિકન નાગરીકોને ફોન...




















