Home ક્રાઈમ થાનગઢ શહેરમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતા બે શખ્સો ઝડપાયા

થાનગઢ શહેરમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતા બે શખ્સો ઝડપાયા

23
0
સુરેન્‍દ્રનગર : 20 ફેબ્રુઆરી

થાનગઢ શહેરમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતા બે શખ્સો ઝડપાયા

દેશી દારૂ ૬૨૫ લીટર, ૧ સ્વીફ્ટ અને ૧ સેન્ટ્રો કાર સહીત કુલ રૂપિયા ૩,૧૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો

પોલીસ ના હાથે ઝડપાયેલ શખ્સો

૧-રાજુભાઇ હકાભાઇ ગીડા, રહે થાન
૨-અનિલભાઇ જાગાભાઇ મકવાણા, રહે ચોટીલા

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર
Previous articleરાપર વિસ્તરણ રેન્જ ની હાઈટેક નર્સરી નું લોકાપર્ણ કરવામાં આવ્યું
Next article14 મી રાષ્ટ્ર કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here