વડોદરા: 18 સપ્ટેમ્બર
વડોદરા ખાતે મેક્સ વીન વ્યુમન કેર ફાઉન્ડેશન એન્ડ સીટી સ્ટાર મીડિયા દ્વારા નાનજીભાઈ ઠક્કર થાણા વાલાને સમાજ રત્ન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુંબઈથી સમાજ સેવક નાનજીભાઈ ઠક્કરને સામાજિક ક્ષેત્રે યોગદાન બદલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે તમામ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા