મોરબી: 13 સપ્ટેમ્બર
૩૬મા નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં આગામી 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબરે યોજાનાર છે,તે અંગેની રમતવીરોમા જાગૃતિ આવે તે હેતુથી જીલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ જાગ્રુતી કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળના આંગણે યોજાયો આ ઐતિહાસિકમાં રમતોત્સવ માં દેશભરમાંથી ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેશે યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટેનું ખાસ આયોજન કર વામા આવ્યુ મહર્ષિ ગુરુકુળ ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ ના આયોજન અંગેની લોક જાગૃતિ માટે વધુ માં વિધાથીર્ઓ ભાગ લે અને સ્પોર્ટ્સ માં ભાગ લે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે જીલ્લા પોલીસ વડા .હળવદ પીઆઇ એમ.વી પટેલ પી અેસ આઇ ટાપરીયા તેમજ મહર્ષિ ગુરુકુલ ના એમ ડી રજનીભાઈ સંઘાણી, રાજુભાઈ ચનીયારા સહિતના ઉપસ્થિત રહ્યા