ખેડબ્રહ્મા : 8 સપ્ટેમ્બર
ખેરોજ પોલીસ સ્ટેશનના પી. આઈ ભાવનાબેન ડોડીયા કહે છે. મારા પોલીસ સ્ટેશન ના વિડીયો કોને પૂછીને ઉતારો છે.. પરમિશન વગર..
મિત્રોની સાથે નાહવા ગયો હતો એ દરમિયાન ૧૦ વાગે યુવક ડૂબવાના સમાચાર મળ્યા હતા. તે દરમિયાન તમામ યાત્રિકોમાં શોખ છવાયો હતો.. અને તમામ અધિકારીઓની ટીમને નદીના પટમાં શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે..
યુવકની લાશ ની શોધખોળ ચાલુ કરવામાં આવી છે..
હડાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ખેરોજ પોલીસનાં પી.આઇ ભાવનાબેન ડોડીયાએ યુવકના મૃતદેહની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. અને મૃતક વ્યક્તિ તાલુકો દેહગામ અને ગામ.ધારીસણા નો વતની જાણવા મળ્યું હતું.. અને મૃતક નું નામ સુનિલ કાળાજી ઉંમર વર્ષ 35 જાણવા મળ્યું છે.